વસ્તી ગણતરી 2021: આ પ્રશ્નોના જવાબ રાખજો તૈયાર, માગવામાં આવશે માહિતી

census-2021-list-of-questions-on-31-data-points-to-be-asked-from-citizens

દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011ના વર્ષમાં કરવામાં આવી હતી. હવે 2021માં વસ્તી ગણતરી કરવામાં આવશે અને તેને લઈને ક્યાં પ્રશ્નો પૂછવામાં આવશે તે અંગે આજે અમે તમને જાણકારી આપીશું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

now-preparing-to-bring-the-national-population-register-it-will-contain-the-data-of-the-citizens-of-the-country-cabinet-can-get-approval

આ પણ વાંચો  :   CAAને સમર્થન સાથે બિલ ગુજરાત વિધાનસભામાં બહુમતીથી પસાર, દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

1. જાતિ(SC, ST, OBC, General), લિંગ વિશે જાણકારી આપવાની રહેશે.
2. મકાન કેવું છે અને તેમાં વપરાયેલા મટીરીયલ વિશે જાણકારી આપવાની રહેશે.
3. મકાનનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે તેના વિસે જાણકારી
4. મકાનની માલિકી કોની છે તેના વિશે જાણકારી
5. મકાનમાં કુલ કેટલાં રૂમ છે તે અંગે જાણકારી આપવાની રહેશે.

READ  સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે આ ફોટો, પત્નીના આરામ માટે ફ્લાઈટમાં 6 કલાક ઉભો રહ્યો પતિ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

6. ઘરમાં કોણ વિવાહીત કે અવિવાહીત છે તે જણાવવાનું રહેશ.
7. પાણી ક્યાંથી મળે છે તેના વિશે જાણકારી આપવાની રહેશે.
8.ઘરમાં વિજળી છે કે નહીં તે અંગે જાણકારી આપવાની રહેશે.
9. શૌચાલય છે કે નહીં તેના વિશેની જાણકારી આપવાની રહેશે.
10. ખરાબ પાણી કઈ જગ્યાએ ઠાલવવામાં આવે છે, ગટર છે કે નહીં તેના વિશે માહિતી.
11. નહાવા માટેના બાથરૂમની સુવિધા છે કે નહીં તેના વિશે જાણકારી
12. રસોડામાં ઈંધણ તરીકે શું વાપરો છો તેના વિશે જાણકારી
13. એલપીજી કે પીએનજી કનેક્શન છે કે નહીં તેના વિશે જાણકારી
14. ખાવાનું બનાવવા માટે મુખ્ય ક્યું ઈંધણ વાપરો છો તેના વિશે માહિતી
15. ઘરમાં રેડિયો કે ટ્રાંજિસ્ટર છે કે નહીં તેના વિશે માહિતી

READ  અરૂણાચલ પ્રદેશનો મોદીએ પ્રવાસ શું કર્યો ચીનને મરચાં લાગ્યા, ચીનની આપત્તિઓ પર કેન્દ્રએ આપ્યો 'જવાબ'  

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

16. ઘરમાં ટેલિવિઝન છે કે નહીં તેના વિશે માહિતી.
17. ઈન્ટરનેટની સુવિધા છે કે નહીં
18. લેપટોપ કે કોમ્પ્યુટર છે કે નહીં તે અંગે માહિતી.
19. ટેલિફોન, મોબાઈલ કે સ્માર્ટફોન છે કે નહીં તે અંગે જાણકારી.
20. સાઈકલ, મોટર સાઈકલ, મોપેડ છે કે નહીં તેના વિશે જાણકારી
21. કાર, જીપ કે વાન છે કે નહીં તે અંગેની માહિતી
22. પરિવારના કેટલા સદસ્યો બેંકિગ સેવાઓનો ઉપયોગ કરે છે તે અંગેની જાણકારી.

READ  અમદાવાદીઓ માટે ખૂશખબર: અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક તેજસ એક્સપ્રેસ દોડશે

 

Patan: 3 dead bodies found near Pipli village of Radhanpur| TV9News

FB Comments