જમ્મુ કાશ્મીર અને લદાખ માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય

કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીરના સરકારી કર્મચારીઓને વેતન લાભ આપશે. કેન્દ્ર સરકારે 7માં પગારપંચનો લાભ આપવાનું નક્કી કર્યું છે. 31 ઓક્ટોબર, 2019 બાદ જમ્મુ કાશ્મીરના તમામ સરકારી કર્મચારીઓને 7માં પગારપંચનો લાભ આપવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભારત અને પાકિસ્તાનની મેચ બાદ ભારત માટે આવ્યા આ ખરાબ સમાચાર!

 

7માં પગારપંચના લાગૂ થવાથી જમ્મુ કાશ્મીર અને લદાખના 4.5 લાખ કર્મચારીઓને લાભ થશે. જેમાં કર્મચારીઓને ચિલ્ડ્રન એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, હોસ્ટલ એલાઉન્સ, લીવ ટ્રેવલ કન્સેશન વગેરે ભથ્થા આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આ આદેશના લીધે 4800 કરોડનો ખર્ચો ભોગવવો પડશે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ઈમરાન ખાનને લાગે છે ડર, હવે POKમાં મોદી સરકાર લેશે એક્શન

 

 

 

Oops, something went wrong.
FB Comments