કેન્દ્રનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું, વધી રહી છે કોરોના સંક્રમિતોની સંખ્યા, બનાવવી પડશે મેક-શિફ્ટ હોસ્પિટલ

central government filed affidavit in supreme court demanding make shift hospitals for corona virus patients kendra nu SC ma affidavit vadhi rahi che corona na sankramito ni sankhya banavavi padse make shift hospital

કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કોરોના વાઈરસ સંકટને લઈ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું. કેન્દ્રએ પોતાના સોગંદનામામાં કહ્યું કે દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે દેશમાં મોટી સંખ્યામાં મેક-શિફ્ટ હોસ્પિટલોની સ્થાપના કરવી પડશે.

central government filed affidavit in supreme court demanding make shift hospitals for corona virus patients kendra nu SC ma affidavit vadhi rahi che corona na sankramito ni sankhya banavavi padse make shift hospital

 

કેન્દ્ર સરકાર તરફથી દાખલ સોગંદનામામાં કહેવામાં આવ્યું કે હવે દેશમાં ઝડપથી કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં હાજર હોસ્પિટલો સિવાય કોરોનાના દર્દીઓ માટે અસ્થાઈ મેક-શિફ્ટ હોસ્પિટલોનું નિર્માણ કરવું પડશે. જેથી તેમની સંભાળ રાખવામાં આવી શકે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: મહારાષ્ટ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, મુકુલ રોહતગીએ કહ્યું કે રાજ્યપાલને મુખ્યપ્રધાન ચૂંટવાનો અધિકાર

કેન્દ્ર સરકાર તરફથી કહેવામાં આવ્યું કે આ સમયમાં દર્દીની સંભાળમાં જોડાયેલા સ્વાસ્થ્ય કર્મીઓની સંભાળ કરવાની જરૂરિયાત છે. સરકાર તરફથી પૂરી નિષ્ઠાની સાથે સંરક્ષણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસ મહામારીથી હાલમાં ભારત સહિત દુનિયાના ઘણા દેશો ઝઝુમી રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી 2 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે 6,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

READ  પોલીસકર્મી સ્પા સંચાલક પાસેથી રૂપિયા લેતા હોવાનો વીડિયો વાયરલ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Oops, something went wrong.

 

FB Comments