રાત્રિના કર્ફ્યુના નિયમમાં કેન્દ્ર સરકારે કર્યો ફેરફાર, જાણો ક્યાં વાહનોને આપી મંજૂરી?

centre-asks-states-not-to-restrict-movement-of-vehicles-plying-on-highways-during-night-curfews

કોરોના વાઈરસના લીધે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જો કે આર્થિક ગતિવિધિઓ શરૂ થાય અને લોકોને રોજગારી મળી રહે તે માટે આંશિક છૂટછાટ આપવામાં આવી છે. કેન્દ્રના ગૃહ મંત્રાલયે અનલોક-1માં ગાઈડલાઈન જારી કરી હતી. આ ગાઈડલાઈન સાથે દેશભરમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આથી રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી કોઈ મુવમેન્ટને મંજૂરી આપવામાં આવી નથી. સરકારે નાઈટ કર્ફ્યુના પોતાના આદેશમાં ફેરફાર કર્યો છે અને હવે તેમાં પણ છૂટછાટ આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતના આ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, વરસ્યો કમોસમી વરસાદ, જુઓ VIDEO

centre-asks-states-not-to-restrict-movement-of-vehicles-plying-on-highways-during-night-curfews

આ પણ વાંચો :  વિશ્વ કોરોના વાઈરસની રસીની રાહ જોઈ રહ્યું છે ત્યારે આ 2 કંપની આપી શકે છે ખુશખબર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સામાન લઈ જઈ રહેલાં ટ્રક રોડ પર ચાલી શકશે
દેશભરમાં રાત્રિના 9 વાગ્યાથી લઈને સવારના 5 વાગ્યા સુધી જે કર્ફ્યુ લાગુ છે તેમાં છૂટ આપવામાં આવી છે. હવે જે ટ્રક સામાન લઈને જઈ રહ્યાં છે તે આ કર્ફ્યુ દરમિયાન પણ ચાલી શકશે. આ ટ્ર્ક સહિતના વાહનો જે સામાન લઈને જઈ રહેલાં છે તેને મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય જે લોકો એરપોર્ટ, રેલવેથી પોતાના ઘરે કે નિર્ધારિત સ્થાને જઈ રહ્યાં છે તેમને પણ રોકવામાં આવશે નહીં.

READ  સુરતના ડુમ્મસની દારૂ પાર્ટીમાં ઝડપાયેલા 39 આરોપીને કોર્ટમાં કર્યા રજૂ

centre-asks-states-not-to-restrict-movement-of-vehicles-plying-on-highways-during-night-curfews

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ મામલે સરકારે છૂટ આપી પણ છે અંતિમ નિર્ણય સ્થાનિક સરકારનો રહેશે. સરકારે અધિકારીઓ પાસેથી અંતિમ સૂચન પણ મગાવ્યા છે. લોકોના એકઠાં થવા પર મનાઈ રહેશે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમ પરવાનગી પછી બસ અને ટ્ર્ક નાઈટ કર્ફ્યુ દરમિયાન પણ નેશનલ હાઈવે પર દોડી શકશે.

READ  અમદાવાદ: પેટ્રોલપંપ માલિકની અનોખી સેવા, કોરોના વોરિયર્સને ઓછા દરે મળશે પેટ્રોલ-ડીઝલ

 

Oops, something went wrong.

 

 

FB Comments