નાગરિકતા કાયદો લાગુ કરવા અંગે કોઈ રાજ્ય ઈનકાર કરી શકે? જાણો કેન્દ્રનો જવાબ

Rajya Sabha passes Citizenship Amendment Bill 2019

નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયું છે. રાષ્ટ્રપતિની હસ્તાક્ષર બાદ આ કાયદો બની તો ગયો છે પણ અમુક રાજ્યો તેને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. આ રાજ્યોમાં પંજાબ, છત્તીસગઢ, કેરલ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશનો સમાવેશ થાય છે. જેમાં મુખ્યત્વે ભાજપની સરકાર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: પશ્ચિમ બંગાળમાં ફરજ બજાવતા પાલનપુર ખોડલા ગામના BSF જવાન શહીદ

north-eastern-states-on-edge-after-citizenship-amendment-bill-passed-from-parliament

આ પણ વાંચો :   સરકારે અમદાવાદીઓને ટ્રાફિકમાંથી રાહત આપવા કર્યો આ નિર્ણય, શહેરમાં નવા સાત ઓવરબ્રિજનું થશે નિર્માણ

આ રાજ્યો એવો તર્ક આપી રહ્યાં છે આ કાયદો બંધારણનો વિરોધ છે. આ કાયદાના લીધે દેશ અને બંધારણની સેક્યુલર શાખને નુકસાન પહોંચી શકે છે. જો કે કેન્દ્ર સરકારનું કહેવું છે કે દેશના કોઈપણ રાજ્યો પાસે એવો અધિકાર નથી કે તેઓ કેન્દ્રની સૂચિમાં આવનારા વિષય નાગરિકતા બાબતે તેમનો ફેંસલો કરે.

READ  મહારાષ્ટ્ર : રાજ્યસભાની સીટ અંગે દેવેન્દ્ર ફડણવીસ અને અમિત શાહ વચ્ચે બેઠક યોજાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

એક ખાનગી ચેનલના પ્રતિનિધ સાથે ગૃહ મંત્રાલયના વરિષ્ઠે અધિકારીએ વાત કરી હતી. તેઓએ કહ્યું કે નાગરિકતા કેન્દ્રની સૂચિનો વિષય છે. જેના લીધે કોઈપણ રાજ્ય આ બિલને લાગુ કરવા માટે ઈનકાર કરી શકે નહીં. આમ આ કાયદા મુદે ભારતમાં રાજ્ય સરકારો અને કેન્દ્ર આમને-સામને છે.

READ  ભૂપેન્દ્રસિંહને 27 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર રહેવા હુકમ, જુઓ VIDEO

 

 

Top 9 Metro News Of The Day: 22/2/2020| TV9News

FB Comments