ISROથી સંપર્ક વિહોણા બનેલા વિક્રમ લેન્ડરનું લોકેશન ટ્રેસ કરી લેવાયું, ઓર્બિટરે આ જગ્યાએથી મોકલ્યા PHOTO

ISROના વિક્રમ લેન્ડરની વિશે ISROને જાણ થઈ ચૂકી છે. ઓર્બિટરે થર્મલ ઈમેજ કેમેરાથી તેનો ફોટો લઈ લીધો છે. જો કે હાલમાં તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. જે જગ્યાએ વિક્રમ લેન્ડરને રાખવાનું હતું તેનાથી 500 મીટર દૂર તે પડ્યું છે. ચંદ્રયાન-2માં લાગેલા OHRC એટલે ઓપ્ટિકલ હાઈ રિઝોલ્યુશન કેમેરાથી વિક્રમ લેન્ડરની તસ્વીર લેવાઈ છે.

READ  3 દિવસમાં જાણી શકાશે ક્યાં ગયુ લેન્ડર વિક્રમ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ગ્રીન કાર્ડ જોઈએ છે તો ભારતીયોએ હવે આપવી પડશે આ જાણકારી, અમેરિકાએ બદલ્યા નિયમ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવે વૈજ્ઞાનિકો ઓર્બિટર દ્વારા વિક્રમ લેન્ડરને સંદેશો મોકલવાની કોશિશ કરી રહ્યા છે. અને જો લેન્ડર અને ઓર્બિટર વચ્ચે કનેકશન જોડાઈ જશે તો ફરી તેને ઓપરેટ કરી શકાશે. બેંગ્લુરુથી સતત સ્પેસમાં ઓર્બિટર દ્વારા વિક્રમ લેન્ડરને સંદેશો મોકલવાની કોશિશ થઈ રહી છે.

READ  ચંદ્ર હવે દૂર નથી... દેશ અને દુનિયાની નજર સામે ભારત રચશે ઈતિહાસ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

FB Comments