સિંગર કિંજલ દવે પતંગ ચગાવવાની સાથે ગરબે પણ રમ્યા, જુઓ VIDEO

Char Bangdi Wadi Gadi Fame Kinjal Dave celebrating Uttarayan in Ahmedabad

આજે પતંગરસિયાઓ પેચ લડાવવાની સાથે ખૂબ ધમાલ-મસ્તી કરી રહ્યા છે ત્યારે ગુજરાતી લોકપ્રિય સિંગર કિંજલ દવેએ પણ પતંગના ઠુમકા લગાવ્યા હતા. ઉત્તરાયણ પર્વની મજા લેવા માટે કિંજલ દવે ખાસ તેના જૂના ઘરે ગયા હતા અને જૂના પાડોશીઓ સાથે પતંગ ચગાવવાની મજા લીધી હતી. ધાબા પર પતંગ ચગાવવાની સાથે કિંજલ દવે સાથે લોકો ગરબે પણ રમ્યા.

READ  વડોદરા કારેલીબાગ વિસ્તારમાં જુગારધામ ઝડપાયું, 50 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: પતંગ રસિયાઓ માટે સારા સમાચાર! ઉત્તરાયણ દરમિયાન 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

FB Comments