પોલીસ ચેકપોસ્ટ બંધ કરવા મુદ્દે નીતિન પટેલનું નિવેદન! પ્રાયોગિક ધોરણે ચેકપોસ્ટ કરાઇ છે બંધ

Check posts shut down to reduce traffic congestion : Dy CM Nitin Patel

પોલીસ ચેકપોસ્ટ પર વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હતો અને તેનાથી રાજ્યની તિજોરીને કરોડોનું નુકસાન થતું હતું. આ ચોંકાવનારૂ નિવેદન કર્યું છે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે. અરવલ્લીના મોડાસા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે ચેકપોસ્ટ નાગરિકોની સગવડતા માટે બંધ કરવામાં આવી છે અને આ એક પ્રાયોગિક ધોરણે લેવાયેલો નિર્ણય છે.

READ  News in Brief From Gujarat: 08-10-2017- Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  શું તમે કિડનીની પથરીથી છો પરેશાન? અપનાવો આ રામબાણ ઘરેલું ઉપચાર! જુઓ VIDEO

 

FB Comments