દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ પરથી પસાર થઈને પહોંચી શકશો કાશ્મીર, જુઓ PHOTOS

world highest railway bridge in kashmir chenab bridge

કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારની અધિન કાશ્મીર આવી ગયું છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોદી સરકારનું વિઝન છે કે કાશ્મીરને ભારતના ભાગ સાથે જોડવામાં આવે અને લઈને ઘણીબધી યોજનાનો પૂરઝડપે ચલાવવામાં આવી રહી છે. કાશ્મીર ઘાટી સુધી ટ્રેનના માધ્યમથી પહોંચી શકાય તે માટે દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટમાં ટળી એક મોટી દુર્ઘટના! ઓવરબ્રિજ પરથી પસાર થતા ટ્રકમાંથી નીચે પટકાઈ વજનદાર પાઈપ

world highest railway bridge in kashmir chenab bridge


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ બ્રીજના બની જવાથી ટ્રેનના માધ્યમથી સીધી જ રીતે કાશ્મીર સુધી પહોંચી શકશે. ટ્રેનમાં બેસીને બારામુલા સુધી જઈ શકાશે અને તેમાં ખાસ કરીને પ્રકૃતિનો આહલાદક નજારો પણ માણી શકાશે. આમ કાશ્મીર સુધીની પહોંચ આ પુલના બની જવાથી સરળ થશે.

READ  VIDEO: મુંબઈમાં ચાર માળની ઈમારત ધરાશાયી, 40થી 50 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

world highest railway bridge in kashmir chenab bridge

2002માં ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંકને રાષ્ટ્રીય પરિયોજના જાહેર કરવામાં આવી છે. કટડા-બનિહાલની વચ્ચે રિયાસી ખાતે ચિનાબ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ છે અને તેનું અડધું કામ પુરું થઈ ગયું છે.

આ પુલની ઊંચાઈ 359 મીટર છે. પુલની લંબાઈ વિશે વાત કરીએ તો તે પેરિસ એફિલ ટાવરથી 35 મીટર લાંબો છે એટલે કે તેની લંબાઈ 1315 મીટર છે. આ પુલના નિર્માણ બાદ સીધું જ કાશ્મીર ટ્રેનના માધ્યમથી જઈ શકાશે. આ વિસ્તાર પહાડી હોવાથી ક્યાંક ટ્રેનને પુલ વડે જોડવામાં આવી રહી છે તો ક્યાંક સુરંગમાંથી પસાર કરવામાં આવી રહી છે. કાશ્મીરનો વિસ્તાર હોવાથી સુરક્ષાદળો આ પુલના નિર્માણ સમયે ચાંપતા બંદોબસ્તમાં હાજરી આપે છે.

READ  જમ્મૂ-કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી ભારે હિમવર્ષા, જમ્મુ-ઉધમપુર હાઈ-વે પર વાહનોની 10 કિલોમીટરથી વધુ લાંબી લાઈનો લાગી

 

Oops, something went wrong.
FB Comments