ઓસ્ટ્રેલિયા સામેની જીતની ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં આવી રીતે કરી ઉજવણી

ઓસ્ટ્રેલિયા સામેે ટેસ્ટ શ્રેણી જીતીને ટીમ ઇન્ડિયાએ ઇતિહાસ સર્જ્યો છે. આ ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમના ધ વોલ ચેતેશ્વર પૂજારાએ મેન ઓફ ધ સિરીઝ બન્યા ત્યારે તેમણે પરિવાર સાથે આ જીતની કેક કાપીને ઉજવણી કરી હતી.

 

જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ચેતેશ્વર પૂજારાની ખુશીની આ ઉજવણીમાં પિતા અરવિંદ પૂજારા,પત્ની પૂજા અને પુત્રી સહિત નજીકના સબંધીઓ જોડાયા.

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા ક્રિકેટરથી બની ગયા ‘બટરિંગ’ ક્રિકેટર, લોકોએ ટ્વિટર પર જ ભણાવ્યો પાઠ VIDEO

મહત્વનું છે કે જ્યારે ચેતેશ્વર ઓસ્ટ્રેલિયામાં રમી રહ્યો હતો ત્યારે તેના પિતા અને કોચ અરવિંદ પૂજારા મુંબઈ ખાતે સારવાર લઈ રહ્યાં હતા. તેવામાં ચેતેશ્વર ઓસ્ટ્રેલિયાથી પરત ફર્યા અને તેમના પિતા પણ સર્જરી કરાવીને રાજકોટ પરત ફરતા ઘરમાં જ પરિવાર સાથે કેક કાપી ઉજવણી કરી.

[yop_poll id=573]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

VishwaCup 2019 : Amdavadis set to tune in for India Vs Pakistan mega-match |Tv9GujaratiNews

FB Comments

Mohit Bhatt

Read Previous

ડૉન દાઉદ ઇબ્રાહીમની જગ્યાએ આ નવા ડૉનથી ડરી રહ્યા છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા સ્ટાર્સ : શાહરુખ, રજની, કમલ જેવાને લગાવી ચુક્યો છે અબજો રૂપિયાનો ચૂનો, પોલીસને છે તલાશ

Read Next

નરેન્દ્ર મોદીને તો વિદેશ પ્રવાસ કરવા માટે વડાપ્રધાન બનવું પડ્યું, પણ કેરળનું ચા વેચનાર આ દંપતિ 23 દેશોનો પ્રવાસ કરી ચુક્યું છે : જુઓ VIDEO

WhatsApp પર સમાચાર