મુ્ખ્યપ્રધાને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી સંબોધન કરતા કહ્યું કે આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લઈએ, જુઓ VIDEO

73માં સ્વતંત્રતા દિવસેની ઉજવણી દેશમાં દરેક જગ્યાએ થઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ધ્વજારોહણ કર્યુ છે. મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યું કે પર્યાવરણના જતન માટે સરકાર કામ કરી રહી છે. યુવાનોને રોજગાર માટે ભરતી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ત્યારે દુષ્કાળની સ્થિતીને લઈને મુખ્યપ્રધાને કહ્યું કે જનતા સાથે સરકાર ઉભી રહી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વડોદરામાં યુવક પર થયો હુમલો! સારવાર દરમિયાન યુવકનું થયું મોત, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે શુધ્ધ પાણી, વીજળી માટે સરકાર પ્રતિબદ્ધ છે. સરકાર ગૌવંશની હત્યા કરનારાઓને પણ છોડશે નહીં, તેમની વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવશે. તે સિવાય આઝાદીના દિવસે નવા ગુજરાતનો સંકલ્પ લેવાનું જણાવ્યું હતું.

READ  વલસાડ: સ્પેશિયલ ટ્રેન કેન્સલ થતાં 1200 શ્રમિકો અટવાયા, તમામને તેમના હાલના સ્થળે પહોંચાડવા બસોની વ્યવસ્થા કરાઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]
FB Comments