VIDEO: છોટા ઉદેપુરમાં 2 કલાકમાં 4 ઈંચ મૂશળધાર વરસાદ વરસ્યો, ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છોટાઉદેપુર પંથકમાં 2કલાકમાં જ ધોધમાર 4 ઈંચ વરસાદ પડ્યો. આ ભારે વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક સ્થળોએ 1 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા હતા. છોટાઉદેપુર પંથકમાં ભારે વરસાદ બાદ ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેના પગલે તંત્રએ લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી છે.

READ  રાજ્યના લાખો પેનશનર્સને હાઇકોર્ટની રાહત, સ્કેલ ટુ સ્કેલનો લાભ તમામ પેંશનર્સને મળશે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments