બોડેલીના રણભૂન ગામ પાસે કોઝવે પર ફરી વળ્યા પાણી, શાળાના બાળકોના જીવ જોખમમાં, જુઓ VIDEO

ભારે વરસાદના કારણે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના રણભૂન ગામે કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે લોકો અને વિદ્યર્થીઓને કોતર પસાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ કરી રહ્યા છે.

READ  દેશના બજેટથી વેપારીઓની શું છે આશા? જુઓ VIDEO

આ પણ વાંચો: મુંબઈમાં પડ્યો એવો વરસાદ કે વાહનો પણ ડૂબી ગયા, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments