કોઝ વે પર તણાઈ કાર! કારમાં સવાર 4 વ્યક્તિઓ ફસાયા, જુઓ VIDEO

છોટા ઉદેપુરના જિલ્લામાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે, જેને પગલે નદીઓમાં નવા નીરની સતત આવક થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લાની ચાર નદીઓ ક્વાંટ તાલુકાની કરા નદી, બોડેલી તાલુકાની હેરણ નદી, નસવાડી તાલુકાની અશ્વિન નદી અને છોટાઉદેપુરની ઓરસંગ નદી. આ તમામ નદીઓના ઉપરવાસમાં સતત વરસતા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે, અને નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. નસવાડીના ગઢ બોરીયાદ નજીક કોઝ વે ઉપર કાર તણાઈ હતી. કારમાં 4 વ્યક્તિઓ સવાર હતા જેમને ગ્રામજનોએ બચાવ્યા હતા.

READ  'નરેન્દ્ર મોદી નહીં તો તેમનો ફોટો પણ ચાલશે', ગુજરાતમાં 26 બેઠકો જીતવા ભાજપ 1 કરોડ જેટલા વડાપ્રધાન મોદીની સહી સાથે લખેલાં પત્રો વહેંચશે!

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: દુષ્કર્મના આરોપીએ યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની આપી ધમકી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Top News Headlines @7 PM: 05-06-2017-Tv9 Gujarati

 

[yop_poll id=”1″]

FB Comments