દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા

આજે દિવાળીના પર્વે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા છે. પત્ની અંજલી રૂપાણી સાથે મુખ્યપ્રધાન નર્મદાની મુલાકાતે છે. આ સાથે જ વર્લ્ડ બેંકના ચેરમેન પણ મુખ્યપ્રધાન સાથે આ મુલાકાતમાં જોડાવાના છે. મુખ્યપ્રધાનના આગમનને લઈ સ્વાગતની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Tv9 IMPACT : ACs started functioning at Sayaji Hospital's ICCU & burns ward, Vadodara - Tv9

આ પણ વાંચોઃ ‘ક્યાર’ મચાવશે કહેર? વરસાદે વધારી તાતની ચિંતા, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments