એર માર્શલ આર.કે.એસ ભદૌરીયા ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા, પાકિસ્તાનને આપી આ ચેતવણી

એર માર્શલ આર.કે.એસ ભદૌરીયા ભારતીય વાયુસેનાના નવા પ્રમુખ બન્યા છે. એર ચીફ માર્શલનું પદ સંભાળતાની સાથે પાકિસ્તાન અને ચીનને ચેતાવણી પણ આપી દીધી છે. નવા એર માર્શલે કહ્યું કે, રાફેલના કારણે ભારત ચીન અને પાકિસ્તાન પર ભારી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 25 IPSની બદલી સાથે 15 DYSP કક્ષાના અધિકારીઓને SP તરીકે બઢતી, જાણો કયા અધિકારીની ક્યાં થઈ નિમણૂક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમદાવાદના ભાડજ સર્કલ નજીક ભાવનગરનો PSI પીધેલી હાલતમાં ઝડપાયો, સોલા પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી ધમાલ મચાવી

નવા એર માર્શલની નિમણૂકની સાથે ભારતીય વાયુસેનામાં એક લડાકુ વિમાન પણ જોડાવવાનું છે. એર ચીફ માર્શલ આર.કે એસ ભદૌરીયા રાફેલ વિમાનની ડીલમાં ચેરમેન પણ રહ્યા છે. આ સાથે તેઓ 26 પ્રકારના લડાકુ અને પરિવહન વિમાન ઉડાવી ચૂક્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજ્યમાં 48 કલાકમાં ઉપરાઉપરી બળાત્કારની 3 ઘટનાઓ, CID ક્રાઈમ મહિલા સેલના ADG અનિલ પ્રથમે પોલીસ સામે જ ઉઠાવ્યા સવાલ

 

FB Comments