UNSCમાં કાશ્મીર પર ચર્ચાને લઈને ભારતની જીત, ચીન-પાકિસ્તાનને ફટકાર

china-has-withdrawn-its-proposal-to-hold-a-debate-in-the-security-council-on-the-kashmir-issue

5 ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવામાં આવી અને સંઘપ્રદેશ તરીકે માન્યતા આપી. આ બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે સમર્થન મેળવવા ઈચ્છતું હતું. આ બાબતે ચીનનું સમર્થન પાકિસ્તાનને મળ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

china-has-withdrawn-its-proposal-to-hold-a-debate-in-the-security-council-on-the-kashmir-issue

આ પણ વાંચો :   જૂનાગઢના ખંભાળીયામાં પિતાએ ત્રણ પુત્રીની હત્યા બાદ આપઘાત કરી લેતા ચકચારી, કારણ જાણીને ચોંકી જશો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: દેશને મળ્યા નવા મિલખા સિંઘ! માત્ર 11 સેકન્ડમાં 100 મીટર દોડ પૂરી કરીને બનાવ્યો રેકૉર્ડ

 

12 ડિસેમ્બરના રોજ સુરક્ષા પરિષદને એક પત્ર લખીને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આ ક્ષેત્રમાં તણાવ વધી શકે એવી ચિંતા વ્યક્ત કરી હતી. ચીને આ બાબતે યુનાઈટેડ નેશન્સની સુરક્ષા પરિષદમાં ચર્ચા કરવાની માગણી કરી હતી. કાશ્મીર મુદે ચર્ચા થાય એવું પાકિસ્તાન ઈચ્છી રહ્યું હતું અને તેમાં ચીનનો સાથ મળ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વૃષ્ટિ-શિવમ ગુમ થવાનો કેસ: માતાને ઈમેઈલ કરીને વૃષ્ટિએ માફી માગી, કહ્યું નોકરી મળી ગયી છે

 

એવી જાણકારી મળી છે કે ચીને આ બાબતે સુરક્ષા પરિષદમાં ચર્ચા થાય એવો પ્રસ્તાવ લાવ્યો હતો પણ તેનું ચાલ્યું નહોતું. સુરક્ષા પરિષદમાં ભારતને સાથ મળ્યો હતો અને આ મુદો રશિયા, બ્રિટન અને અમેરિકાએ ઉડાવી દીધો હતો. આમ ચીનને આગળ કરીને આંતરરાષ્ટ્રીય સ્તર પર કાશ્મીરનો મુદો લાવવામાં પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે. આ પ્રસ્તાવને રશિયાએ ભારે વિરોધ કર્યો હતો અને પ્રસ્તાવને ઉડાવી દીધો હતો. બ્રિટન પણ ભારતના પડખે આવ્યું હતું અને આ બાબતે કોઈપણ ચર્ચાને ઈનકાર કરી દીધો હતો.

READ  VIDEO: જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોને મળી મોટી સફળતા, કઠુઆમાંથી 40 કિલો RDX જપ્ત

 

Top 9 Metro News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments