ચીનાઓની ટીકટોક ગઈ ડબ્બામાં અને આ બાજુ દેશી એપ “મિત્રો” નું ડાઉનલોડ 1.7 કરોડને પાર, આવક 2 કરોડને પાર

http://tv9gujarati.in/china-o-ni-tikto…-7-karod-ne-paar/
http://tv9gujarati.in/china-o-ni-tikto…-7-karod-ne-paar/

ટીકટોક પર કરાયેલા બેન બાદ ભારતીય એપ્લિકેશન “મિત્રો” એ 1.7 કરોડનો ડાઉનલોડનો આંકડો વટાવી દીધો છે. આ આંકડાને પાર કરીને તેણે 2 કરોડની કમાણી પણ કરી દીધી છે. એક કરોડનો આંકડો વટાવ્યા બાદ માત્ર પાંચ દિવસમાં જ આ નવો આંકડો નોંધાયો છે. મિત્રો એપ્લિકેશન બનાવનાર મિત્રો ટીવી મુજબ આ એપ્લિકેશને 11 ટાઈમ વધારાનો ટ્રાફિક મેળવ્યો છે, ટીકટોક બેન થઈ ગયા બાદ. મિત્રો એપ્લિક્શનની ડેવલપમેન્ટ ટીમનાં જમાવ્યા મુજબ તે આ નવા ફ્રેશ ભંડોળનો ઉપયોગ ભારતીય કન્ટેન્ટનાં એક્ષપર્ટ માટે, આંતરમાળખાકિય ફેરફારો માટે વાપરશે જેથી મોટા પાયા પર તેને યુઝર્સ વાપરી શકે. ચાઈના વિરૂદ્ધ ભડકેલી દેશવાસીઓની ભાવના આ એપ્લીકેશનને મદદ પહોચાડી રહી છે કે જેણે દેશમાં એક નવું પ્લેટફોર્મ ઉભું કર્યું છે.

READ  આજનું રાશિફળ: આ રાશીના જાતકોને મુસાફરી માટે આજનો દિવસ અનુકુળ નથી

 

FB Comments