ઉત્તરાયણ દરમિયાન સુરત અને ભરૂચમાં બાળકો સાથે દુર્ઘટના, એક બાળકના પગ કપાયા તો બાળકીનું ગળું

Chinese kite string slits throat of small girl in Bharuch, girl hospitalised Boy ran over by train while chasing kite in Surat, loses legs

ઉત્તરાયણની સિઝન ચાલી રહી છે. આ ઉત્સવને સાવધાનીથી ઉજવવામાં ન આવે તો મોટી દુર્ઘટના બની શકે છે. આવું જ કંઈક સુરતના ઉધના રેલવે લાઈન ખાતે બન્યો. જેમાં એક કિશોર કપાયેલો પતંગ પકડવા જતા ગુડ્સ ટ્રેનની નીચે આવી ગયો. આ અકસ્માતમાં કિશોર ગંભીર રીતે ઘાયલ થયો છે. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઉધનામાં આવેલી મસ્તાન શાહ બાબા દરગાહ પાછળ રેલવે ટ્રેક પર આ ઘટના બની હતી.

READ  ગણેશોત્સવ માટે શ્રીજીની શાહી સવારીઓનું ભરૂચમાં આગમન, મુખ્યમાર્ગો રોશનીથી ઝગમગાટ

આ પણ વાંચોઃ અમદાવાદના પાટીદાર સંમેલનમાં નીતિન પટેલની હળવી ટકોર, જાણો શા માટે કહ્યું હું કડવા પાટીદાર છું

તો આ તરફ ભરૂચમાં પતંગની દોરીથી બાળકીનું ગળું કપાયું છે. માતા-પિતા સાથે બાઈક પર જતી બાળકીનું ગળું ધારદાર દોરીથી કપાઈ ગયું. આ ઘટના માતરીયા તળાવ નજીક સર્જાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  ભરૂચવાસીઓ રહો સાવધાન! ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ભયજનક, જુઓ VIDEO

 

FB Comments