હૈદરાબાદ રેપ કેસ મામલે સાઉથના ફિલ્મસ્ટાર ચિરંજીવીએ કહ્યું, આરોપીને રસ્તા પર ફાંસીએ લટકાવવા જોઈએ

chiranjeevi-emotional-statement-on-hyderabad-doctor-rape-case

હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે ગેંગરેપ અને હત્યા બાદ મૃતદેહને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ છે. ત્યારે તમામ ક્ષેત્રના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. તો ફિલ્મ સ્ટાર ચિરંજીવીએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

https://www.instagram.com/tv/B5gw5JiH72N/?utm_source=ig_web_button_share_sheet

આ પણ વાંચોઃ રાજ્યમાં સૌથી વધુ ચર્ચાનો મુદ્દો રહેલી LRD પરીક્ષાનું પરિણામ જાહેર, હરિયાણાની ગેંગને આ જગ્યા પરથી મળ્યું હતું પેપર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: હૈદરાબાદમાં લગ્નના 7 વર્ષ બાદ પતિની જાહેરમાં ચપ્પલ અને ઝાડુથી ધોલાઈ, આ કામ કરતા રંગે હાથે પત્નીએ ઝડપ્યો

 

એક વીડિયો મેસેજ દ્વારા કહ્યું કે, પોલીસે સમયસર પોતાની કામગીરી કરી અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હવે આવા વિકૃત લોકોને રસ્તા પર ફાંસીએ લટકાવીને તેમના મનમાં ડર પેદા કરવો જરૂરી છે. છેલ્લા કેટલાક દિવસથી મહિલાઓ સાથે બનતી ઘટનાઓથી દુઃખી છું. દેશભરમાં દિકરીઓ માટે અસુરક્ષાનો માહોલ સર્જાયો છે.

READ  લોકસભા ચૂંટણી 2019: છેલ્લા તબક્કાના મતદાનમાં વડાપ્રધાન મોદી સહિત આ દિગ્ગજ નેતાઓનું રાજકીય ભાવિ દાવ પર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments