તમારા મોબાઇલનો ડેટા થઈ શકે છે ડિલીટ, ગૂગલ ક્રોમ અપડેટમાં સામે આવી આ મોટી ખામી!

chrome-79-update-bug-wipes-out-app-data-google-halts-rollout

ગૂગલનું ક્રોમ બ્રાઉઝર વિશ્વભરમાં લોકપ્રિય છે. તાજેતરમાં કંપનીએ એન્ડ્રોઇડ સ્માર્ટફોન અને યુઝર્સ માટે ક્રોમ 79 વર્ઝન લોન્ચ કર્યું હતું. પરંતુ હવે કંપનીએ આ અપડેટ બંધ કરી દીધું છે કારણ કે તેમાં એક બગ મળ્યો છે જેનાથી યુઝર્સનો ડેટા ડિલીટ થઈ જતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Google mapમાં સંભળાશે અમિતાભ બચ્ચનનો અવાજ ,જાણો સંપૂર્ણ વિગત

 

ક્રોમ 79 નો આ બગ સ્માર્ટફોનનો યુઝર ડેટા ડિલીટ કરી નાખતો હતો અને મોબાઇલ એપ્લિકેશનોને પણ ફરીથી રીસેટ કરતો હતો. ગૂગલ ડેવલોપર્સે સ્વીકાર્યું કે તે એક ભૂલ હતી. હવે આ પણ એક મોટો પ્રશ્ન છે કે ગૂગલ ક્રોમ બ્રાઉઝર સ્માર્ટફોનની અન્ય એપ્લિકેશનોના ડેટાને ફરીથી સેટ કેવી રીતે કરી શકે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગૂગલ હવે તમારો ગુમ થયેલો સ્માર્ટફોન પણ શોધી આપશે, માત્ર આટલાં સરળ સ્ટેપસમાં

આ પણ વાંચો: પાટીદાર સમાજના લક્ષચંડી મહાયજ્ઞમાં 19 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પહોંચશે ઊંઝા

તમે કોઈ પણ એપ્લિકેશનમાં વેબ પેજ પરથી લોગ ઇન કરી શકો છો, જેમાં રેન્ડરિંગની ક્ષમતા નથી હોતી. આવી એપ્લિકેશન ફક્ત ક્રોમ દ્વારા લોડ થાય છે અને તેને વેબવ્યૂ કહેવામાં આવે છે. કેટલીક એપ્લિકેશનો વેબ વ્યૂમાં સંપૂર્ણ રીતે ચાલે છે. ઉદાહરણ તરીકે તમે લાઇટ એપ્લિકેશન લઈ શકો છો જે અંતર્ગત ટ્વિટર લાઇટ એપ્લિકેશન ડેવેલોપ કરવામાં આવી છે.

READ  VIDEO: 20 વર્ષનો આ છોકરો પાકિસ્તાનનો PM બને તો ભારત-પાકની સમસ્યાનું આવી જશે સમાધાન!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments