નાગરિકતા બિલનો આ રાજ્યમાં ભારે વિરોધ, 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું

citizenship amendment bill assam north east students organisation 12 hour bandh citizenship amendment bill no assam ma bhare virodh 12 kalak sudhi nu bandh

લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે. આ બિલનો અસમમાં વિરોધ ચાલુ છે. નોર્થ ઈસ્ટ સ્ટૂડન્ટસ ઓર્ગેનાઈઝેશન (NESO) અને ઓલ અસમ સ્ટૂડન્ટસ યૂનિયન (AASU) દ્વારા આજે સવારે 5 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી 12 કલાક સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. NESOને ઘણા સંગઠનો અને રાજકીય પાર્ટીનું સમર્થન મળ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સૂર્યગ્રહણમાં આ 3 મહામંત્રનો જાપ કરો, દરેક સંકટ ટળી જશે

ઉત્તર પૂર્વના મૂળ રહેવાસીઓનું કહેવું છે કે બહારથી આવીને નાગરિકતા લેનારા લોકોથી તેમની ઓળખાણ અને આજીવિકાને ખતરો છે. આસૂ અને અન્ય સંગઠન બિલના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સ્ટૂડન્ટસ યૂનિયનના કાર્યકર્તાઓએ શિવસાગરના રસ્તાઓ પર પ્રદર્શન કર્યુ. પોલીસે પ્રદર્શન કરી રહેલા લોકોને કસ્ટડીમાં લઈ લીધા. ત્યારે નલબારીનગરમાં અસમ ગણ પરિષદના ત્રણ મંત્રીઓની વિરૂદ્ધ વિભિન્ન સ્થળો પર પોસ્ટર લગાવવામાં આવ્યા.

READ  BIG BREAKING : નાગરિકતા સંશોધન બિલ રાજ્યસભામાં પાસ, શરણાર્થીઓને મળશે નાગિરકતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments