CJI એસ.એ બોબડેએ જામિયામાં હિંસા અંગે આપ્યું નિવેદન, ‘વિદ્યાર્થીઓ હોવાથી કાયદો હાથમાં ન લઈ શકાય’

cji-sa-bobde-jamia-millia-aligarh-supreme-court-will-hear-the-matter-tomorrow

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ જામિયામાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, વિદ્યાર્થી હોવાના કારણે કાનૂન વ્યવસ્થા પોતાના હાથમાં લેવી ન જોઈએ. મહત્વનું છે કે, જામિયા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે.

Image result for jamia

આ પણ વાંચોઃ બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  'હું અનુસરીશ'ના સ્લોગન સાથે સાબરકાંઠા ટ્રાફિક પોલીસની અનોખી પહેલ, દંડની સાથે ચાલકોને અપાઈ છે કાયદાની સમજણ

 

 

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જામિયા મામલે કહ્યું કે, અમે અધિકારોનું નિર્ધારણ કરીશું પરંતુ હિંસાની હાલતમાં આ થઈ શકે નહીં. પહેલા તમામ મામલો શાંત થઈ જાય પછી અમે સંજ્ઞાન લેશું. અમે અધિકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરોધમાં નથી.

Image result for jamia

FB Comments