પોલીસની દાદાગીરી! બાઈકચાલકને માર્યો માર, જુઓ VIRAL VIDEO

અમદાવાદ પોલીસ અને એક બાઈક ચાલક વચ્ચે ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં પોલીસકર્મી બાઈક ચાલક વચ્ચે ઘર્ષણના દૃશ્યો દેખાય છે. બાઈક ચાલકે જણાવ્યું કે, પોલીસે પહેલા તેને માર માર્યો અને પછી તેનું ડ્રાઈવિંગ લાઈસન્સ અને બાઈકની ચાવી લઈ લીધી. જ્યારે પોલીસનું કહેવું છે કે, બાઈકચાલક દંડ ભરતો નથી. પોલીસની દાદાગીરીનો આ વીડિયો સાણંદ ચોકડી પાસેનો હોવાનું અનુમાન છે.

READ  5 સ્ટાર હોટેલ જેવી સુવિધાઓવાળું પોલીસ સ્ટેશન બન્યું ગુજરાતમાં, જુઓ VIDEO અને જાણો અહીંયા પોલીસકર્મી, કેદીઓ અને સામાન્ય માણસ માટે શું છે ખાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: દિવાળી પર દેશમાં મોટા આતંકી હુમલાનું ષડયંત્ર, NIAએ ગુપ્તચર એજન્સીઓને આપી જાણકારી

 

FB Comments