અગ્નિકાંડની ઘટના બાદ વિદ્યાર્થીઓ દ્વારા અશ્રુભિની આંખે પોતાના જ મિત્રોને આપી શ્રદ્ધાંજલિ

સુરત શહેરમાં આગની જે કરૂણ ઘટના બની છે, તેને લઈને સમગ્ર રાજયમાં શોકનો માહોલ છે. આગમાં જીવતાં ભૂંજાઈ જનાર મૃતક વિદ્યાર્થીઓને ઠેર-ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આવો જ એક કાર્યક્રમ શહેરના આશાદીપ ક્લાસિસમાં પણ યોજાયો.

જયાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા મીણબત્તી વડે મૃતકને  શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને તેમના દિવ્યાત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી.

READ  રાજ્યમાં સતત વધતા કોરોનાના કેસ સામે અમદાવાદમાં "ધન્વંતરી રથ" થી 50 હજાર દર્દીની કરાઈ સારવાર

આ પણ વાંચો: સુરત અગ્નિકાંડમાં CCTV આવ્યા સામે, આગની શરૂઆત જ્યાંથી થઇ હતી જુઓ તેનો VIDEO

FB Comments