ઈરાન- અમેરિકાના તણાવથી શેરબજારમાં કડાકો, જાણો રોકાણકારોના કેટલા રુપિયા ડૂબ્યા?

closing-bell-sensex-plunges-788-points-nifty-finishes-below-12000 due to iran america tensions

અમેરિકી સેનાની કાર્યવાહીમાં ઈરાની કમાંડર જનરલ કાસિમ સુલેમાની માર્યા ગયા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશ એકબીજાને યુદ્ધની ધમકી આપી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદાની અસર શેરબજારમાં પણ વર્તાઈ છે. ઘરેલું શેરબજારમાં કડાકો આ ઘટનાના લીધે જોવા મળ્યો છે. સેન્સકસ 788 પોઈન્ટ ઘટ્યો છે અને તેના લીધે રોકાણકારોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એર-સ્ટ્રાઈકને લઈને પહેલાં ચીનની આ મોબાઈલ કંપનીએ ટ્વિટ કરીને વાયુ સેનાને સલામ કરી અને થોડા સમય બાદ ટ્વિટ હટાવી લીધી

world war 3 trends after america airstrike on baghdad america iran ma aarpar ni jang twitter par #worldwar3 trend thayu

આ પણ વાંચો :  દારૂબંધીની અમલદાર ગુજરાત પોલીસના PSI જ નશાની હાલતમાં ઝડપાયા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

એક જ દિવસમાં રોકાણકારોને 3 લાખ કરોડ રુપિયાનું નુકસાન
અમેરિકા અને ઈરાનનો તણાવ માર્કેટ પર પણ દેખાયો. રોકાણકારોએ નફાવસૂલી કરી અને તેના લીધે જ બજારમાં ભારે કડાકો જોવા મળ્યો. બજારમાં મંદીના લીધે 3 લાખ કરોડ રુપિયાનું નુકસાન વેઠવાનો વારો લોકોને આવ્યો છે.

READ  'Howdy Modi' કાર્યક્રમ માટે અમેરિકી સાંસદ તુલસી ગબાર્ડે કર્યુ વડાપ્રધાન મોદીનું સ્વાગત, જુઓ VIDEO

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ઈરાનને ધમકી આપી છે કે જો માર્યા ગયેલા કમાંડર જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવાની કોશિશ કરી તો અમેરિકા ઈરાન પર જવાબી કાર્યવાહી કરશે. અમેરિકાએ ઈરાનના 52 ઠેકાણા ઉડાવી દેવાની ધમકી આપી છે. જો કે ઈરાને કહ્યું છે કે તેઓ સમય આવ્યે અમેરિકાને જવાબ આપશે અને વળતી કાર્યવાહી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત 17માં દિવસે વધારો, ભાવ વધારાને લઇને સામાન્ય જનતામાં ભારે રોષ

 

અમેરિકા ઈરાન વચ્ચેના તણાવ વચ્ચે જાણકારો માની રહ્યાં છે કે કાચા તેલની કિંમતમાં આગ લાગી શકે છે. આ આગ લોકોના ઘર સુધી આવી શકે છે. ક્રુડ ઓઈલની કિંમત વધવાની સાથે પેટ્રોલ ડિઝલની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડને લઈને પણ ચર્ચાઓ છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું કે હવે દુનિયા ખાડી યુદ્ધ સહન કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી.

 

Oops, something went wrong.
FB Comments