મુખ્યમંત્રી વિજય રૂપાણીએ CM ડેશબોર્ડ દ્વારા મંત્રીઓ સાથે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું કર્યુ નિરીક્ષણ

CM Rupani and Dy CM Nitin Patel review Civil Hospitals work through Dashboard Ahmedabad

રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેશબોર્ડ દ્વારા અમદાવાદની સિવિલ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યુ હતુ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નિરીક્ષણ કર્યુ હતું, મુખ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રી સૌરભ પટેલ, તેમજ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાયા હતા.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: કાંકરીયામાં રાઈડ તૂટયા બાદ આવી રીતે લોકોને બહાર કાઢ્યા, મોતની રાઈડ-બેદરકાર તંત્ર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments