મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન આવતીકાલે જશે સુરત, રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક

CM Rupani and Dy CM Nitin Patel to review Covid 19 situation in Surat tomorrow

કોરોના સમીક્ષા માટે આવતીકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સુરતની મુલાકાત લેશે. જ્યાં તેઓ સ્થાનિક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિની સમીક્ષા કરશે. રાજકોટ અને વડોદરા બાદ હવે સુરત ખાતે કોરોના અંગે રીવ્યૂ બેઠક થશે. આ ઉપરાંત 1000 બેડની તૈયાર થયેલી કોવિડ હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે. સુરતમાં કોરોનાના કેસમાં સતત નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

READ  મગફળી તો સરકાર ખરીદી રહી છે પણ આ ખેડૂતોને થઈ રહી છે આ મોટી પરેશાની

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લંપટ પ્રોફેસરની પોલીસે કરી ધરપકડ, જાતિય સતામણી અને માનસીક ત્રાસ આપવા બદલ વિદ્યાર્થિનીએ નોંધાવી હતી ફરિયાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments