મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

CM Rupani appeals citizens of Gujarat to follow guidelines of lockdown to curb spread of coronavirus

મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાને મામલે જનતાને કરી અપીલ કહ્યું કે, 31 માર્ચ સુધીનો સમય પસાર થઈ જશે તો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક પાર પાડી શકીશું. જો કોરોનાનો વ્યાપ વધશે તો પસ્તાવું પડશે. બિન જરૂરી ઘરની બહાર ન નીકળો. સાથે જ લોકોને સંયમ અને શિસ્ત પાળવાનો આદેશ કર્યો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 પર પહોંચી

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Around 15 cows run over by goods train, Banaskantha - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments