VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, CM રૂપાણીની તમામ બેઠકો મુલતવી

CM Rupani cancels all his meeting after he met coronavirus positive Cong MLA Imran Khedawala y'day

ઈમરાન ખેડાવાલા CM વિજય રૂપાણીને મળ્યાં હતા. જે બાદ મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાની તમામ બેઠકો મુલતવી રાખી છે. CM રાજકોટના સહકારી આગેવાનોને નહીં મળે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટના જંગલેશ્વર વિસ્તારને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરાયું, વધુ 3 કેસ પોઝિટિવ આવ્યા સામે

CM કાર્યાલયમાંથી જ રાજકોટના આગેવાનોને મુલાકાત ન લેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન ડી.કે સખીયા, વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા PM અને CM રાહત ફંડમાં ચેક આપવા મળવાના હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સમગ્ર વિશ્વમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના કેસ: દુનિયાભરમાં કેવી છે પરિસ્થિતિ જાણો સમગ્ર વિગત

FB Comments