મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેએ CM પદ સંભાળ્યાની સાથે આપ્યો આ મહત્ત્વનો આદેશ

Chief Minister of Maharashtra Uddhav Thackeray

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેએ શપથ લઈ લીધા. અધિકારીઓની સાથે તેઓએ બેઠક યોજી હતી. ભાજપની સાથે ગઠબંધનમાં શિવસેનાએ ચૂંટણી લડી હતી અને બાદમાં સત્તાના વિવાદને લઈને એનસીપી અને કોંગ્રેસની સાથે સરકાર બનાવી છે. આ સરકાર ટકી રહે તે શિવસેનામ માટે પણ એક મોટો પડકાર રહેશે. એવી જાણકારી મળી રહી છે કે 30 નવેમ્બરના દિવસે ઉદ્ધવ ઠાકરે વિધાનસભામાં બહુમત સાબિત કરી શકે છે. આ બાજુ ફડણવીસને વિરોધપક્ષના નેતા ચૂંટવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  દર્શકોએ મેદાનમાં આ પાકિસ્તાની ખેલાડીને કર્યો પરેશાન, કહ્યું પકોડા લઈ આવો ને!, જુઓ VIDEO

maharashtra new cm uddhav thackeray

આ પણ વાંચો :   ઉદ્ધવ ઠાકરે લેશે મહારાષ્ટ્રના CM પદના શપથ, PM મોદી-અમિત શાહને આમંત્રણ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ બાજુ પ્રથમ દિવસે વરિષ્ઠ અધિકારીઓની સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આદેશ આપ્યો છે. એવી જાણકારી મળી રહી છે કે અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે જનતાના પૈસાનો બગાડ થવો જોઈએ નહીં. વિકાસના કામો તાત્કાલિક શરુ કરી દો. એવી પણ જાણકારી મળી રહી છે આરે મેટ્રો પ્રોજેક્ટના શેડના કામને પણ રોકવામાં માટે આદેશ આપી દેવાયો છે. જો કે મેટ્રો લાઈનનું કામ ચાલુ રાખવામાં આવે.

READ  રામ મંદિર નિર્માણને સમર્થન આપવા માત્ર 2 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ ડાઉનલોન કરી આ કૉલર ટ્યૂન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Denied permission for DJ night, Gandhi Engineering students sit on Dharna | Surat

FB Comments