BreakingNews: મુખ્ય પ્રધાન વિજ્ય રૂપાણીએ હાર્દિક પટેલ પર કર્યો કટાક્ષ, અમે તો ઈચ્છતાં હતા કે હાર્દિક ચૂંટણી લડે

લોકસભાની ચૂંટણી માટે જ્યાં એક તરફ આજે અમિત શાહ પોતાનું નામાંકન દાખલ કરી રહ્યા છે ત્યારે ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે હાર્દિક પટેલના મુદ્દા પર કટાક્ષ કરતાં કહ્યું કે, અમે તો ઈચ્છતા હતાં કે હાર્દિક ચૂંટણી લડે.

શુક્રવારે ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલ પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. જેના કારણે હાર્દિકની લોકસભા ચૂંટણી લડી શકે તેમ નથી. જેના મુદ્દા પર પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નામાંકન ભરવાના કાર્યક્રમ પહેલા હાર્દિકની ટીકા કરી છે.

READ  ચોરીના આરોપમાં એક સગીરને ઢોર માર માર્યો, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આ પણ વાંચો : LIVE: ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલી લોકસભાની ચૂંટણીનું નામાંકન ભરવા માટેની પ્રક્રિયામાં એનડીએના તમામ નેતાઓ પહોંચ્યા એક જ સ્ટેજ પર

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, અમે તો ઈચ્છતા હતાં કે હાર્દિક ચૂંટણી લડે. તેને સમાજ સાથે ગદ્દારી કરી ષડયંત્ર કર્યું છે. હાર્દિકે જામનગર છોડીને ભાગવું પડ્યું છે. તેને કોર્ટથી રાહત મળી છે, તેમ કહ્યું છે.

READ  VIDEO: સુરત શહેરમાં 2 ઈંચ, ઉમરપાડામાં 6 ઈંચ અને માંગરોળમાં 5 ઈંચ વરસાદ

આ ઉપરાંત મુખ્ય પ્રધાને કહ્યં કે, નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડશે તે વાત સૌ ખોટી છે. આગામી 24 થી 48 કલાકમાં તમામ ઉમેદવારના નામ જાહેર થશે.

Market experts welcome Nirmala Sitharaman decision to slash corporate tax rate | Tv9GujaratiNews

FB Comments