હેલ્મેટ મુદ્દે CM વિજય રૂપાણીનું નિવેદન! હેલ્મેટને લઈ સરકાર અસમંજસમાં!

CM Vijay Rupani maintains silence over helmet compulsion in Gujarat

હેલ્મેટને લઇ ગુજરાત સરકાર અસમંજસમાં હોય તેવું લાગી રહ્યુ છે. હેલ્મેટ ફરજિયાત કરવાને લઈ યૂ-ટર્ન લીધો છે ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હેલ્મેટ મુદ્દે કહ્યું કે, હેલ્મેટની મેટર કોર્ટમાં ચાલી રહી છે માટે તેના વિશે બોલવું ઉચિત નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું શારીરિક અને માનસિક આરોગ્‍ય કથળે, ઓ૫રેશન-અકસ્‍માતથી સંભાળવું

આ પણ વાંચો: પિશાચી પિતાએ પિતા-પુત્રીના સંબંધને લગાડ્યો કલંક! સગી દીકરીને પીંખતો રહ્યો બાપ!

FB Comments