સીએમ વિજય રૂપાણીએ રોજગાર મેળા પખવાડિયાની કરી શરૂઆત

ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીએ રાજ્યવ્યાપી રોજગાર મેળા પખવાડિયાની શરૂઆત કરી. કૌશલ્ય વિકાસ અને રોજગાર પેદા કરવા રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ છે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગની આ પહેલ છે જેમાં આશરે 35,000 નોકરીઓ ઉભી કરવાનો હેતુ છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ગુજરાતમાં રોકાણકારો માટે રોકાણ કરવા માટેની ઉમદા તક છે, જે ઘણા બધા ઉદ્યોગોને આકર્ષિત કરે છે. નવી ફેક્ટરીઓમાં વર્ષ-2022 સુધીમાં 57 લાખથી વધુ કુશળ વર્કરની જરૂર પડશે. ગુજરાત સરકાર દ્વારા અત્યાર સુધીમાં 17 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે.

READ  અમદાવાદમાંથી SOGની ટીમે ફરીવાર 2 લોકોની રૂપિયા 2 લાખના ડ્રગ્સ સાથે કરી ધરપકડ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ગુજરાત પ્રથમ રાજ્ય છે કે જ્યા મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 77 હજારથી પણ વધારે યુવાનોને તાલીમ આપવામાં આવી છે. આ રોજગાર મેળાથી અંદાજે 35 હજાર નવી નોકરીની તક મળશે.

આ પણ વાંચો: રાજકોટમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા, જુઓ LIVE VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  GUJARAT 20-20 : 16-02-2016 - Tv9 Gujarati

 

Oops, something went wrong.
FB Comments