સચિન તેંડુલકરનો પહેલીવારનો રડતો વીડિયો, કોચ રમાકાંત અચરેકરને આપી કાંધ

Ramakant Achrekar
Ramakant Achrekar

ભારત રત્ન સચિન તેંડુલકરના કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી પાર્કમાં થયા જેમાં સચિન તેંડુલકર, વિનોદ કાંબલી, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર સહીત અનેક લોકોએ હાજરી આપી.

Ramakant Achrekar

જુઓ Video :

અંતિમ યાત્રા દરમિયાન યુવા ક્રિકેટરોએ અચરેકરને બેટથી સલામી આપી હતી.

Ramakant Achrekar

કોચ રમાકાંત અચરેકરના અંતિમ સંસ્કાર દરમિયાન સચિન ભાવુક થઇ ગયો હતો.

READ  અફગાનિસ્તાન વિરૂદ્ધ મેચને લઈને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે આ બે ખેલાડીઓની કરી આલોચના

Sachin Tendulkar emotional

સચિને રમાકાંત અચરેકર પાસેથી ક્રિકેટની ટ્રેનિંગ લીધી હતી. અચરેકરે વિનોદ કાંબલી અજિત અગરકર, ચંદ્રકાન્ત પંડિત સહીત અનેક દિગ્ગ્જ્જોને ટ્રેનિંગ આપી છે.

FB Comments