VIDEO: રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Coastal areas likely to receive unseasonal rain : MeT predicts

રાજ્યમાં ફરીવાર કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અરબી સમુદ્રમાં 2 ડિપ ડિપ્રેશન સર્જાયા છે. જેને કારણે આગામી બે દિવસ સુધી દરિયાકિનારાના શહેરોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢ જિલ્લામાં વરસાદી માહોલ, ખેડૂતોના શિયાળાના પાક પર પણ ફરી વળ્યું પાણી

સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે. મહત્વનું છે કે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભરૂચ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખનો VIDEO વાયરલ, દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments