VIDEO: વંદાવાળી હૈદરાબાદી બિરીયાની! અમદાવાદની ઘ ગ્રાન્ડ વિનાયક હોટલના ભોજનમાંથી નીકળ્યો વંદો

Cockroach found in food of The Grand Vinayak hotel, Ahmedabad

અમદાવાદમાં વધુ એક હોટલમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ઓઢવમાં આવેલી ધ ગ્રાન્ડ વિનાયક હોટલમાં આ બનાવ બન્યો છે. દિનેશ શર્મા નામના એક ગ્રાહક ઓઢવમાં આવેલી ઘ ગ્રાન્ડ વિનાયક હોટલમાં જમવા જાય છે અને હૈદરાબાદી બિરીયાનીનો ઓર્ડર આપે છે. ત્યારે તેમની ડીશમાં બિરીયાની સાથે વંદો નિકળતા તેઓ અચંબીત થઈ ગયા હતા.

READ  VIDEO: મેટ્રો ટ્રેન માટે મુંબઈમાં આરે કોલોનીમાં સરકારે એક જ રાતમાં 1000 જેટલા વૃક્ષોનું નિકંદન કરી નાખ્યું

 

આ પણ વાંચો: VIDEO: વડોદરામાં રોગચાળા મુદ્દે કોંગ્રેસનો દેખાવ, શહેરમાં ડેન્ગ્યુથી 7 લોકોના મોત

આ બાબતે હોટલના મેનેજરને ફરિયાદ કરે છે. જોકે ઘટનાની ગંભીરતા સ્વિકારવાને બદલે હોટલના મેનેજર ગ્રાહકને ઉડાઉ જવાબ આપે છે. અને કહે છે અમે તો હેલ્થના અધિકારીઓને હપ્તા આપીએ છીએ. આ જવાબ સાંભળી ગ્રાહક સોશિયલ મીડિયામાં રોષ ઠાલવે છે. અને કોર્પોરેશનનું ફુડ વિભાગ આ દિશામાં ત્વરિત કાર્યવાહી કરે તેવી માગ ઉઠાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચોમાસા બાદ શિયાળુ પાક પણ નિષ્ફળ! કમોસમી વરસાદ બન્યા ખેડૂતોનો કાળ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments