VIDEO: વંદાવાળી ઈડલી! અમદાવાદના જાણીતા સંકલ્પ રેસ્ટોરન્ટના ઇડલી-સંભારમાંથી નીકળી જીવાત

રેસ્ટોરન્ટમાંથી મંગાવેલા ભોજનમાંથી જીવાત નીકળવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ વખતે મેમનગર ખાતે આવેલી સંકલ્પ રેસ્ટોરન્ટ પર આક્ષેપ થયો છે. એક ગ્રાહકે આ રેસ્ટોરન્ટમાં ઓર્ડર કરીને ઇડલી અને સંભાર ઘરે મંગાવ્યા હતા. ગ્રાહકના દાવા મુજબ તેમને મળેલા ભોજનના ડબ્બામાંથી વંદો નીકળ્યો હતો. ગ્રાહકે રેસ્ટોરન્ટની બેદરકારી સામે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે.

READ  હવે અમદાવાદથી હવાઈ સફરની મજા માણતાં આ બે શહેરોમાં પહોંચી શકશો ગણતરીના કલાકોમાં

આ પણ વાંચો: પોરબંદરથી દિલ્લી સુધી 1,400 કિ.મી.ની બનશે ગ્રીન વોલ, આ પ્રોજેક્ટથી વધતા પ્રદુષણને અટકાવી શકાશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments