VIDEO: આજનો દિવસ સિઝનનો સૌથી ઠંડો, જાણો ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ઝડપ

Cold day In Gujarat, remperatures likely to rise from tomorrow

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. જેમાં નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે. હાલ ઉતરપૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. જેથી ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું સાથે જ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે. કારણે કે ફરી પવનની દિશા બદલાશે અને આવતીકાલથી ઉતર-પૂર્વના પવન ફૂંકાશે. 14-15 જાન્યુઆરીએ 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

READ  IPL 2019ની ફાઈનલના છેલ્લા બોલ પર દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા, એક બોલ અને 2 બે રન....અંતે મુંબઈ બની ગયું કિંગ

આ પણ વાંચો: અમેરિકા ઈરાન બાદ આ બે દેશ વચ્ચે તણાવ વધ્યો, જંગી જહાજો-વિમાનો આમને-સામને

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments