પતંગ રસિયા માટે આવ્યા સારા સમાચાર! 14 અને 15 જાન્યુઆરીએ 15થી 20 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Cold day In Gujarat, remperatures likely to rise from tomorrow

રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે આજનો દિવસ સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે. હાલ ઉતરપૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સાથે જ પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કારણે કે ફરી પવનની દિશા બદલાશે અને આવતીકાલથી ઉતર-પૂર્વના પવન ફૂંકાશે. 14-15 જાન્યુઆરીએ 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

READ  મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી નિમિત્તે PM મોદીની અમદાવાદ મુલાકાતનો સમગ્ર અહેવાલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદની જ્વેલર્સ શોપમાં ફાયરિંગ વીથ લૂંટ! ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

FB Comments