રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો! આગામી બે દિવસ કોલ્ડવેવની આગાહી

Cold wave alert sounded for Kutch Rajkot and Bhavnagar for next 48 hours

રાજયમાં ઠંડીને લઇને ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમા ઠંડી વધશે. અગાઉ 4-5 દિવસ માટે વરસસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ આજે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ઠંડા પવન ફૂંકાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: ફરસાણની દુકાનમાં આવેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઈલ સળગી ઉઠ્યો અને પછી આવુ કંઈક થયું

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદઃ CAA અને NRCના વિરોધમાં આજે બંધનું એલાન! જુહાપુરાના બજારની તમામ દુકાનો બંધ

FB Comments