VIDEO: માઉન્ટ આબુમાં સતત 5માં દિવસે તાપમાન શૂન્યથી નીચે, કાર અને ઘરની છત પર જામ્યો બરફ

Cold wave condition hits life in Rajasthan, Mount Abu shivers at -3 ˚C

રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં સતત પાંચમાં દિવસે પારો શૂન્યથી નીચે નોંધાયો છે. આબુમાં માઈનસ 3 ડિગ્રી તાપમાન થતા ચારે તરફ બરફ જામેલો જોવા મળ્યો હતો. પોલો ગ્રાઉન્ડ પર બરફની ચાદર છવાઈ ગઈ હતી.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે નવા કામની શરૂઆત કરવા માટે દિવસ સારો નથી

તો આસપાસની હોટલ, કારની છત અને માર્ગો પર બરફ જોવા મળ્યો હતો. 31 ડિસેમ્બરની રજાઓના ગાળામાં માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા છે. નક્કી લેક પર પહોંચીને પ્રવાસીઓ ચાની ચુસ્કી અને તાપણાની મઝા માણતા જોવા મળ્યાં હતા. નક્કી લેકમાં બોટ પર બરફ જામ્યો હતો જે માલિકો વહેલી સવારે દૂર કરતા જોવા મળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભરૂચ: પૂરના પાણીમાં ફસેયાલા 30 લોકોનો PSI અને સાથી પોલીસકર્મીઓ દ્વાર બહાદુરી પૂર્વક બચાવ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments