VIDEO: રાજગઢમાં કલેક્ટર સાથે ભાજપના કાર્યકરો વચ્ચે થઈ બોલાચાલી અને મારી દીધી થપ્પડ!

collector-slapped-a-bjp-leader-during-pro-caa-rally-in-rajgarh

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે CAAના સમર્થનમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ભાજપના કાર્યકરો દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું હતું. જે દરમિયાન કલેક્ટર અને કાર્યકરો વચ્ચે પહેલા બોલાચાલી અને પછી હાથ ઉપાડવામાં આવ્યો હતો. કલેક્ટર સાહેબાએ એક કાર્યકરને થપ્પડ મારી દેતા મામલો બગડ્યો હતો. રાજગઢની કલેક્ટર નિધિ નિવેદિતાએ 144 લાગુ હોવાના કારણે ભાજપના કાર્યકરોને રોક્યા હતા.

પરંતુ કાર્યકરો માન્યા ન હતા. અને કાર્યકરો સાથે કલેક્ટરની બોલાચાલી થઈ હતી. જે બાદ કલેક્ટરે થપ્પડ મારી દેતા વીડિયો વાઈરલ થયો છે. પરિસ્થિતિ બગડતા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં 2 જેટલા કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

READ  પાકિસ્તાનના સિંધ પ્રાંતના હિંદુ મંદિરમાં ટોળાએ કરી તોડફોડ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments