કચ્છ: માસિક ધર્મ તપાસવા કપડાં ઉતરાવવાનો કેસ, 3 લોકોને કરાયા ફરજથી મોકૂફ

Kutch Case of girls forced to undergo ‘strip’ test Probe on

કચ્છના ભુજ નજીક આવેલી સહજાનંદ ગર્લ્સ હોસ્ટેલ વિવાદમાં આવી છે. હોસ્ટેલ સંચાલિકાએ કેટલીક યુવતીઓના માસિક ધર્મ દરમિયાન કપડા ઉતરાવતા હોબાળો મચ્યો હતો. વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ સંચાલિકાના વર્તનથી નારાજ થઇ હતી  અને આ કૃત્યને અયોગ્ય જણાવીને તેમણે કસૂરવારો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી..આ સમગ્ર મુદ્દે ટ્રસ્ટીઓએ હોસ્ટેલ સંચાલિકા વિરુદ્ધ આકરી કાર્યવાહીની ખાત્રી આપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: પચ્છિમ કચ્છ પોલીસનો નવો અભિગમ, પોલીસ બેન્ડ દ્વારા લોકોનું કરવામાં આવે છે અભિવાદન

આ પણ વાંચો :  આંતરિક વિખવાદ! ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ Tweet દ્વારા કાઢ્યો ઉકળાટ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જો કે આ મામલે વિવિધ મીડિયા રિપોર્ટસ સામે આવતા મહિલા આયોગે સુઓમોટો લીધો છે. મહિલા આયોગની ટીમ આવશે અને વિદ્યાર્થિઓની પાસેથી જાણકારી મેળવશે. આ ઘટનાને લઈને હોસ્ટેલ સંચાલકોએ પ્રિન્સીપાલ સહિત 3 લોકોને ફરજ પરથી મોકુફ કરી દીધા છે.  જ્યારે આ અંગે 4 લોકોની સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હોય તેવી વિગતો સામે આવી છે.

READ  ભોપાલ એરપોર્ટની સુરક્ષામાં મોટી ચૂક, યુવકે રનવે સૂઈને ફ્લાઈટ રોકી દીધી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments