કિકૂ શારદાએ એક ચા-કોફી માટે ચૂકવ્યા 78,650/-, જાણો છતાં કેમ ન કરી ફરિયાદ?

બોલીવુડમાં કોમેડિયન કીકુ શારદાની સાથે એક ઘટના બની છે જેને તેઓએ એક સોશિયલ મીડિયામાં શેર કરી છે. ઘણાંબધાં સ્ટાર્સના બિલ સોશિયલ મીડિયા પર ફરતાં થયા છે જેમાં વધારે રુપિયા ચૂકવવા પડ્યા હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

https://twitter.com/kikusharda/status/1168835838819520514?s=20

આ પણ વાંચો :  પંજાબના બટાલામાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 18 લોકોના મોત 13થી વધુ ઈજાગ્રસ્ત

કીકૂ શારદા હાલ ઈન્ડોનેશિયામાં વેકેશન ગાળી રહ્યાં છે. તેઓએ ટ્વીટર પર એક કોફીના બિલનો ફોટો શેર કર્યો છે. જેમાં બાલીમાં એક કપ કોફી માટે તેમણે 78,650/- ચૂકવવા પડ્યા છે. આ બિલ ચાની સાથે કોફીના ઓર્ડર પર ચૂકવવું પડ્યું છે.

READ  વડોદરા ગ્રામ્ય પોલીસની એક કાર "ટો" કરી દેવાઈ, ટ્રમ્પની સુરક્ષામાં કોઈ કચાશ નહીં

 

શું છે આખી ઘટના?
ભારત અને ઈન્ડોનેશિયાની કરન્સી અલગ છે. આમ જો 78,650/-ને ભારતીય રુપિયામાં કન્વર્ટ કરીએ તો તે 400 રુપિયા થાય. તેઓએ એવું લખ્યું કે મને આ બિલથી ફરીયાદ નથી બસ હું ઈન્ડોનેશિયામાં મજા કરી રહ્યો છે.

 

Oops, something went wrong.
FB Comments