પશ્ચિમ બંગાળમાં વસતાં 1 કરોડ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પરત મોકલીશું : દિલીપ ઘોષ

committed-to-nrc-will-send-back-1-crore-illegal-bangladeshis-living-in-bengal-says-bjp-dilip-ghosh 1 crore bengali ne parat moklishu dilip ghosh bjp chief west bengal

CAA કાયદાને લઈને ભારતમાં ભાજપ કોઈપણ રીતે ઝુકવા માટે તૈયાર નથી. જો કે દેશભરમાં આ કાયદાને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. ખાસ કરીને જ્યાં જ્યાં પણ ભાજપની સરકાર નથી ત્યાં આ કાયદાને લઈને ખાસ વિરોધ જોવા મળી રહ્યો છે અને તે રાજ્યો આ કાયદાને લાગુ કરવાનો ઈનકાર કરી રહ્યાં છે. કેન્દ્ર સરકાર આ ઈનકાર સામે દલીલ આપી રહી છે કે દેશના સંવિધાન મુજબ નાગરિકતા એ કેન્દ્રની સૂચીનો વિષય છે અને લોકસભામાં પારિત થયેલાં કેન્દ્રની સૂચિના કાયદાને લઈને કોઈપણ રાજ્યને ઈનકાર કરવાનો અધિકાર જ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મમતાના પ.બંગાળને મુકેશ અંબાણીની કંપની બનાવશે દેશનું પહેલું ડિજીટલ હબ, આટલાં કરોડનું કરશે રોકાણ

આ પણ વાંચો :   એન્જીનિયર છત્રપાલસિંહ સોલંકીએ બંદૂકના સહારે કરી લૂંટ, જાણો કયા પૂસ્તકમાંથી આવ્યો વિચાર

આ ઘટનાઓ ચાલી રહી છે ત્યારે કાયદાને લઈને મમતા બેનર્જી પણ નિવેદનો આપી રહ્યાં છે. મમતા બેનર્જીએ આ કાયદાના વિરોધમાં મોટી રેલીઓ પણ કાઢી ચૂક્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભાજપના ચીફ દિલીપ ઘોષે એક ટિપ્પણી કરી છે અને તેના લીધે ફરીથી રાજકારણ ગરમાયું છે. દિલીપ ઘોષે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં વસતા ગેરકાયદેસર 1 કરોડ બાંગ્લાદેશીઓને સરકાર પરત મોકલશે.

READ  વેસ્ટ ઈન્ડીઝ સામેની પ્રથમ વન-ડેમાં મોટો રેકોર્ડ તોડી શકે છે વિરાટ કોહલી અને રોહિત શર્મા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ સિવાય તેઓએ કહ્યું કે જે પણ લોકો વિરોધ કરી રહ્યાં છે. તે બંગાળી નથી, સીએએનો વિરોધ કરનારા ભારતના વિચારના વિરોધી છે. રાજ્યમાં 1 કરોડ ગેરકાયદેસર મુસ્લિમો સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલાં સબસીડી આધારિત ચોખા પર જીવી રહ્યાં છે. અમે તેને પરત મોકલીશું.

READ  પહેલીવાર હાફ મેરેથોનનું બારડોલીમાં આયોજન, ફિલ્મ અભિનેતાઓએ પણ આપી હાજરી

 

 

Oops, something went wrong.
FB Comments