VIDEO: રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં જોવા મળ્યું ગાઢ ધુમ્મસ

Commuters suffer due to dense fog on Rajkot-Morbi highway

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ ધુમ્મસ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ધુમ્મસના કારણે વાહનવ્યવહારને પણ ભારે અસર પહોંચી છે. રાજકોટ-મોરબી હાઇવે પર ધુમ્મસ છવાઈ ગઈ હતી. જેથી વાહનચાલકોને વિઝિબિલીટી ઓછી છતાં ભારે મુશ્કેલી પડી હતી. ધુમ્મસને કારણે 100 મીટર આગળ જતાં વાહનો દેખાતા જ બંધ થઈ ગયા હતા.

READ  VIDEO: રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલા મામલે ચાર આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો:રાજકોટમાં પોલીસની દાદાગીરીનો VIDEO વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments