એક એવી કંપની જ્યા કર્મચારીઓ નક્કી કરે છે પોતાનો પગાર! એક કર્મચારીએ પગારમાં કર્યો 6 લાખનો વધારો

એક કંપની તેના કર્મચારીઓને પોતાનો પગાર નક્કી કરવાની મંજૂરી આપે છે. લંડનની આ કંપનીનું નામ ગ્રાન્ટટ્રી છે. આ કંપની વ્યવસાયિક કંપનીઓને સરકારી ભંડોળ મેળવવામાં મદદ કરે છે. ગ્રાન્ટ્રીમાં કામ કરતી એક મહિલાએ કહ્યું છે કે તેણે જાતે જ પોતાનો પગાર 27 લાખ રૂપિયાથી વધારીને 33 લાખ રૂપિયા કર્યો છે. ગ્રાન્ટ્રીમાં કામ કરતી 25 વર્ષીય સેસિલિયા મંડુકાએ જણાવ્યું હતું કે, તેના પગારમાં વાર્ષિક આશરે 6 લાખનો વધારો કરવા માટે ઘણી દ્વિધાઓ હતી. આ કંપનીના કર્મચારીએ પગાર વધારવા માટે તેના સાથીદાર સાથે ચર્ચા કરવી પડે છે.

READ  JNU વિવાદને લઈને દેશની 208 જેટલી શૈક્ષણિક સંસ્થાના VCએ PM મોદીને પત્ર લખ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સેસિલિયાએ કહ્યું કે તે જાણતી હતી કે તેનું કામ બદલાઈ ગયું છે અને તે લક્ષ્યથી ઘણી વધારે પહોંચી ગઈ છે. જ્યારે તેણે તેના સાથીદાર સાથે વાત કરી, ત્યારે તેણે સેસિલિયાને પણ ટેકો આપ્યો કે તેનો પગાર વધારવો જોઈએ. ગ્રાન્ટ્રી કંપનીમાં લગભગ 45 સ્ટાફ કાર્યરત છે. બધા સ્ટાફ પોતાનો પગાર નક્કી કરે છે અને જ્યારે ઇચ્છે તેમનો પગાર બદલી શકે છે.

READ  ટોલબુથના કર્મચારીઓની દાદાગીરી, મહિલા પર કર્મચારીઓના હુમલાનો VIRAL VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પગાર વધારતા પહેલા સ્ટાફ પણ ધ્યાનમાં લે છે કે તેઓએ પોતે કેટલી પ્રગતિ કરી છે. આ પછી કર્મચારીઓ પગારમાં વધારો કરવાની દરખાસ્ત કરે છે અને અન્ય સ્ટાફ તેની સમીક્ષા કરે છે. કલિગ હા અથવા ના કહે છે, તેના બદલે તે ફક્ત પ્રસ્તાવ પર પ્રતિક્રિયા આપે છે. પ્રતિસાદ પછી, કર્મચારીઓ પોતાનો પગાર જાતે જ અંતિમ સ્વરૂપ આપે છે.

READ  સરકારી ભરતીમાં યુવાનો સાથે અન્યાય, એક જ દિવસે 3 પરીક્ષા, ઉમેદવારો આપી શકશે એક જ પરીક્ષા, જુઓ VIDEO

આ પણ વાંચો: ખતરનાક રેડિયેશનવાળા સ્માર્ટફોનનું આવ્યું લિસ્ટ! તમારો ફોનનો તો નથી ને આ લિસ્ટમાં?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

School kids made to walk on fire in Palghar, Maharashtra | Tv9GujaratiNews

FB Comments