પંચમહાલના પૂર્વ સાંસદ ભુપેન્દ્ર સોલંકી સહિત અન્ય 8 લોકોની સામે રૂપિયા 1.49 કરોડની ઉચાપતની ફરિયાદ દાખલ, જુઓ VIDEO

 

પંચમહાલના પૂર્વ સાંસદ અને પંચમહાલ ડેરીના પૂર્વ ચેરમેન ભુપેન્દ્ર સોલંકી સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ભુપેન્દ્ર સોલંકી સહિત અન્ય 8 વ્યક્તિઓ સામે રૂપિયા 1.49 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Gujarat Fatafat : 22-01-2017 - Tv9 Gujarati

 

 

વર્ષ 2008ના નાણાંકીય વર્ષમાં સાંસદ સહિત 8 વ્યક્તિઓએ દૂધ અને છાશ વિતરણના ખોટા દસ્તાવેજો લખ્યા હતા અને આ ખોટા દસ્તાવેજોનો સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી રોકડ રકમની ઉચાપત કરી હોવાનો આક્ષેપ થયો છે. જેને લઈ સમગ્ર મુદ્દે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જેલમાં આ કેદીઓને મળી છે સજા પણ કરે છે મજા! જુઓ VIDEO

 

FB Comments