કેરીના પાકમાં આવે છે કયો રોગ? અને તેના માટે શું કરશો તેનું સમાધાન, જુઓ આ Video

અત્યારે કેરીની સિઝન બરાબર જામી છે. સારા ફળની બજારમાં માંગ છે. ત્યારે આંબાને આ જ સમયે અમુક રોગ લાગુ પડતા હોય છે અને તેને કારણે ખેડૂતને નુકસાનનો સામનો પણ કરવો પડે છે.

 

 

આંબાને આ સમયે કાલવ્રણ અને મોરની વિકૃતિ જેવા રોગ લાગુ પડે છે. તો આ રોગનો સામનો કેવી રીતે કરી શકાય. તેમાં કઇ દવાનો ઉપયોગ કરી શકાય રોગને નિયંત્રીત કરી શકાય તે જાણીએ.

READ  PM Narendra Modi addresses a public rally in Kushinagar, Uttar Pradesh - Tv9 Gujarati

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો ખેડૂત મિત્રોને જો કેરીની ખેતીમાં આ સમસ્યાઓનો સામનો કરવો પડે તો તેઓ હવે આપેલા સમાધાન અપનાવીને સારૂ ઉત્પાદન મેળવી શકે છે.

 

આ પણ વાંચો: જામનગરમાં ડુંગળી વેચાઈ રૂ.250માં અને આણંદમાં વેચાઈ રૂ.1600માં, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

FB Comments